ઇન્ટર્નશિપ માટે નીચે દર્શાવેલ કંપનીનો સંપર્ક કરવો. ( સૌ પ્રથમ કોલેજમાં આપને ફાળવેલ અધ્યાપકનો સંપર્ક કરવો)
૧) Y4D Foundation : શ્રી સરખેજ કેળવણી મંડળ, સાર્વજનિક શાળા સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર, UCO બેંકની ઉપર, સરખેજ રેલ્વે સ્ટેશનની સામે, સરખેજ, અમદાવાદ. ૩૮૨૨૧૦
૨) સમભાવ ફાઉન્ડેશન: 182, પહેલો માળ, બાલાજી અગોરા મોલ, તપોવન સર્કલ, સરદાર પટેલ રીંગ રોડ, અમદાવાદ. ૩૮૨૪૨૪.
